NMMS જૂના પ્રશ્નપત્રો ૨૦૧૧ થી આજ સુધીના અને NMMS તૈયારી મટીરીયલ

NMMS માટે ઉપયોગી સાહિત્ય અને જુના પ્રશ્નપત્રો, વર્ષ ની શરૂઆતથી જ આપ બાળકો ને તૈયારી કરાવી શકો તે માટે ઉપયોગી.

સાથે જૂના પ્રશ્નપત્રો પણ આપેલ છે






ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા માટે દરરોજ તૈયારીરૂપે GUJARAT E-CLASS દ્વારા લેવાતા લાઈવ ક્લાસની લિંક  તમામ વિડીયો પણ જોઇ શકશો.

 
  1. 28/12/20 NMMS પ્રાસ્તાવિક | માર્ગદર્શન
  2. 28/12/20 NMMS માનસિક અભિયોગ્યતા કસોટી શા માટે ?
  3. 29/12/20 NMMS સંકલ્પના
  4. 29/12/20 પૂર્ણાંક-અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
  5. 29/12/20 સાંકેતિક ભાષા (કોડીંગ-ડીકોડીંગ)-1


  1. 30/12/20 દશાંશ-અપૂર્ણાંક અને માહિતીનું નિયમન 
  2. 30/12/20 સાંકેતિક ભાષા (કોડીંગ-ડીકોડીંગ)-2
  3. 31/12/20 માહિતીનું નિયમન, સાદા સમીકરણ
  4. 31/12/20 ગાણિતિક ક્રિયા ભાગ-૧ (MAT)
  5. 01/01/21 MAT - કોણ અલગ પડે છે?

  1. 06/01/21 વનસ્પતિ અને પ્રાણીઓમાં પોષણ (વિજ્ઞાન)
  2. 07/01/21 રાજપુત યુગ (સામાજિક વિજ્ઞાન)
  3. 07/01/21 ઉષ્મા, એસિડ, બેઇઝ અને ક્ષાર (વિજ્ઞાન) 
  4. 08/01/21 મધ્યયુગની શાસન વ્યવસ્થા (સામાજિક વિજ્ઞાન)
  5. 09/01/21 મુઘલ યુગ અને ભક્તિ યુગ (સામાજિક વિજ્ઞાન)
  6. 09/01/21 સજીવોમાં શ્વસન, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન (વિજ્ઞાન) 
  7. 11/01/21 કેલેન્ડર-૧
  8. 11/01/21 પ્રકાશ અને પરાવર્તન (વિજ્ઞાન)
  9. 12/01/21 પ્રકાશ અને પરાવર્તન - 2 
  10. 12/01/21 કેલેન્ડર-૨





Post a Comment

0 Comments