સ્ટેપ:-
સૌથી પહેલા સાઈન અપ પર જાવ
2 i am teacher સિલેક્ટ કરો (શિક્ષક લોગીન માટે)
જો વિદ્યાર્થીઓ એ લોગીન કરવું હોય તો i am student સિલેક્ટ કરો
3 યુઝર id મા તમારો ટીચર કોડ દાખલ કરો (આઠ આકડાનો)
વિદ્યાર્થી ને લોગીન માટે સ્ટુડન્ટ id દાખલ કરવાનું રહેશે
4 નામ અમે મોબાઈલ નંબર દાખલ કરો
5 પાસવર્ડ તમારી પસંદગી નો રાખો
દા. ત School@123
લાસ્ટ બોક્સ મા ઉપર આપેલ કેપચા કોડ નાખો... ત્યાર બાદ સબમિટ આપી દો એટલે લોગીન પ્રક્રિયા પૂર્ણ
વધુ માહિતી માટે આ બે image જુઓ
0 Comments