Prathmik Shishyavruti PSE and Madhyamik Shishyavruti Parixa SSE Exam notification 2022
જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો શાળાએ જઈ શિષ્યવૃતિ પરીક્ષા નુ ફોર્મ ભરો.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 22મી ઓગસ્ટથી 06મી સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતવાર માહિતી નીચે ઉલ્લેખિત છે.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે
સંસ્થાનું નામ : | રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB) |
પરીક્ષાનું નામ : | PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) |
સૂચના તારીખ : | 17/08/2022 |
ઓનલાઈન અરજીની તારીખ: | 22/08/2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: | 06/09/2022 |
SSE PSE પરીક્ષાની તારીખ : | ઑક્ટોબર 2022 |
અધિકૃત વેબસાઇટ : | www.sebexam.org |
પરીક્ષાનું નામ: | પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે) માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે) |
Primary Scholarship Exam (For Standard VI) પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૬)
Secondary Scholarship Exam (For Standard IX) સેકેન્ડરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૯)
શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત
- ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ FOR SEB PSE SSE SCHOLARSHIP EXAM NOTIFICATION 2022
➡️રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.
➡️ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે.
➡️આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે.
➡️ ફોર્મ ભરવાની જરુરી માહિતી અને પરીક્ષાની માહિતી લીંક પર આપેલી છે.
Primary Scholarship Exam (For Standard VI) પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૬)
Secondary Scholarship Exam (For Standard IX) સેકેન્ડરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૯)
તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.
0 Comments