FIT INDIA SCHOOL QUIZ 2022 અંતર્ગત ભાગ લેવા બાબત

FIT INDIA SCHOOL QUIZ 2022 અંતર્ગત ભાગ લેવા બાબત


ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , શાળાનાં બાળકોમાં ફીટ ઈન્ડીયા મુવમેન્ટનાં સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં એની અસરકારકતા વધારવા માટે દેશભરમાંથી શાળાના બાળકોને સામેલ કરવા માટે ફીટ ઈન્ડીયા સ્કુલ કવીઝ –૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે . ફીટ ઈન્ડીયા કવીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમત ગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે સદીઓથી જુની સ્વદેશી રમતો , ભુતકાળનાં આપણા રમતનાં નાયકો અને પરંપરાગત ભારતીય રમતોનાં ઈતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે . આ કવીઝ સરકારી , અનુદાનિત તેમજ ખાનગી તમામ માધ્યમિક તેમજ ઉચ્ચ . માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને ઉચ્ચ . પ્રાથમિક વિભાગનાં ધો . ૮ ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે . કવીઝ માટે ૨ જીસ્ટ્રેશન કરવા માટે શાળા ફીટ ઈન્ડીયા વેબસાઈટ પર રજીસ્ટર થયેલ હોવી જરૂરી છે .

Post a Comment

0 Comments