SAT Report Card Download કરવા બાબત

SAT Report Card Download કરવા બાબત

શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના રિપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે ONLINE ATTENDANCE PORTAL પરથી કરી શકો છો.

 જિલ્લા, તાલુકા અને ક્લસ્ટર કક્ષાના ONLINE ATTENDANCE PORTAL ના LOGIN માં જે તે કક્ષાના REPORT CARD ઉપલબ્ધ કરાવેલ છે.


 આ REPORT CARD ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. જેમાં તમામ REPORT CARD નું અર્થઘટન પણ આપેલ છે. આ માર્ગદર્શિકાનો અભ્યાસ કરી તમામ REPORT CARD સત્વરે ડાઉનલોડ થઇ જાય તે આપણી કક્ષાએથી સુનિશ્ચિત કરશો.

Post a Comment

0 Comments