શાળા કોલેજો તમામ યુવા મતદાર મહોત્સવ 2022 અંતર્ગત નીચે મુજબ એન્ટ્રીઝ મોકલવાની રહેશે.
1 મતદાર જાગૃતિ અંગેના ઓડિયો,ગીત સંદેશ
2 શોર્ટ વિડિયો
3 ઈ પોસ્ટર
4 ટેગ લાઈન, સ્લોગન - સૂત્રો
5 પોસ્ટર ડીઝાઈન
ઉપરોક્ત સ્પર્ધાઓ માટે એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 22 ઓગષ્ટ હતી જેના અંતર્ગત અત્રેની કચેરી હસ્તક ખૂબ જ ઓછી સ્પર્ધાઓ એન્ટ્રી પ્રાપ્ત થયેલ છે.
યુવા મતદાર મહોત્સવ પરીપત્ર ૨૦૨૨
આથી તમામ શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ/શિક્ષકો/ બી એલ ઓ મિત્રો ને મતદાર જાગૃતિ માટે આ સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે.આ માટે એન્ટ્રી સ્વીકારવાની તારીખ 24 ઓગષ્ટ સુધી લંબાવેલ છે.24 ઓગસ્ટ સુધીમાં ફરજિયાત એન્ટ્રી મોકલવા અથી તમામ સંસ્થાઓ ને જણાવવામાં આવે છે.વધુ વિગત માટે યુવા મતદાર મહોત્સવ નો પરિપત્ર આ સાથે સામેલ રાખી મોક્લી આપવા માં આવે છે.
0 Comments