GCERT EK KADAM AAGAD એક કદમ આગળ
એક કદમ આગળ પ્રશ્ન બેંક
GCERT દ્વારા દરેક અઠવાડિયે "એક કદમ આગળ" શીર્ષક હેઠળ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ ભાષાના પ્રશ્નો મુકવામાં આવે છે.
જે અન્વયે પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીના તમામ પ્રશ્નો નીચેની લિંકમાં છે. જેમાં ફીડબેક ફોર્મમાં જે શિક્ષકો પાસે આવા મૌલિક પ્રશ્નો હોય તેઓ પણ GCERT ને પોતાના આ પ્રશ્નો મોકલી શકે છે.
દરેક જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો સુધી પહોંચાડશો તેવી આપને વિનંતી છે અને તેઓ રસ લઇને આ પ્રશ્નોના જવાબો મોકલે તેવી વિનંતી.
0 Comments