Student Report Card Download STATUS

Student Report Card Download STATUS

શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના Student Report Card Download કરવા માટે Gyan Prabhav ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. Gyan Prabhav ના માધ્યમથી આપના જિલ્લામાં ડાઉનલોડ કરેલ વિદ્યાર્થીઓનો તા. 13-10-2022 ની સ્થિતિની   જિલ્લા/બ્લોક/ક્લસ્ટર વાઇઝ પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે મોકલી આપવામાં આવે છે,

Student Report Card Download કરવા માટેની લીંક:   https://bit.ly/GYAN-PRABHAV

આ રીપોર્ટ મુજબ ઘણા જિલ્લાઓમાં ઘણી શાળાઓમાં  Student Report Card Download શરુ કરેલ નથી. જે આ રીપોર્ટમાં કોલમમાં લાલ કલરથી દર્શાવેલ છે જે શાળાઓમાં હજુ સુધી એકપણ રીપોર્ટ  કાર્ડ ડાઉનલોડ કરેલ નથી તેમજ જે (શાળાઓમાં ખુબ જ ઓછા પ્રમાણમાં Student Report Card Download થયેલ છે) તેવી શાળાઓનું આપની કક્ષાએથી ફોલોઅપ કરી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તે અંગે સુચના આપશો.

Post a Comment

0 Comments